The Little Prince Gujarati Book

By (author)Yogesh cholera

150.00 135.00

  આ પુસ્તક તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો લાવશે એટલે નુકશાનકારક તો જરાયે નથી. પુસ્તક પૂરું થશે અને તમે એક જ શબ્દ બોલી શકશો – ‘અદભુત’! તમે આજ સુધી અનેક થોથા વાંચ્યા હશે પણ આવું કશું ભાગ્યે જ વાચ્યું હશે. પુસ્તક વાંચતી વખતે ક્યાંક તમે તમારી જાતને રીલેટ કરી શકશો. સૌથી મોટી વાત એ છે કે, પુસ્તકમાં એકપણ શબ્દ નકામો નથી. ટૂંકમાં છતાં નિરાતે વાત કહેવાઈ છે. આ પુસ્તક કોઈને પણ કોઇપણ પ્રસંગે ભેટમાં આપી શકાય તેમ છે. વાચનાર દરેકને એ પ્રભાવિત કરશે એની ગેરેંટી! પુસ્તક દેખાવમાં પણ રૂપકડું લાગે તે માટે તેને અનેક ચિત્રો સાથે બે કલરમાં છાપવામાં આવ્યું છે. સો વાતની એક વાત, જીવન જીવવાનું શીખવતા ઢગલાબંધ પુસ્તકો એકબાજુ મૂકો અને આ ટચૂકડું પુસ્તક એકબાજુ મૂકો તો આ પુસ્તકનું પલડું ભારે થયેલું લાગશે!

SKU: BK-RPA-0057
Category:
book-author

Book Pages

127

ISBN

9789393542274

publisher

K Books

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “The Little Prince Gujarati Book”

Your email address will not be published. Required fields are marked *