Swano Sakshatkar Gujarati Book

250.00 225.00

Swano Sakshatkar Gujarati Book By Krushnakant Unadkat

1000 in stock

જિંદગીના અનુભવો, જિંદગીની ઘટનાઓ, જિંદગીની દુર્ઘટનાઓ અને જિંદગીના ચડાવ-ઉતાર આપણને આપણી પણ ઓળખ કરાવતા હોય છે. આપણે ટકી રહેવા માટે કેટલા સક્ષમ છીએ તેનો પરિચય આપતા હોય છે. કેટલાક સમયે આપણને આપણા પોતાનો જ અહેસાસ થાય છે, એ `સ્વનો સાક્ષાત્કાર’ છે. મારા આ પુસ્તકમાં એવો જ પ્રયાસ કરાયો છે કે આપણે થોડાક આપણી નજીક જઈ શકીએ.

SKU: BK-RRA-1525
Categories:,
Weight 0.4 kg
book-author

publisher

R R SHETH

ISBN

9789361976032

Book Pages

180