સવારે સૂર્યનમસ્કાર કરતી વખતે
મુખ પૂર્વ દિશામાં રાખવાનું હોય છે,
પરંતુ સાંજે સૂર્યનમસ્કાર કરવાનું બને તો
મુખ પશ્ચિમ દિશામાં રાખવું રહ્યું!
પોતાની સ્વતંત્ર બુદ્ધિ વાપરવાની આવી છૂટ
ગાંધીજી જેવા બધા મહામાનવો આપતાં જ હોય છે.
કમર પર લટકતી એમની ઘડિયાળ પર
સેકંડના નહી, સદીઓના નિશાન હતા !
– ગુણવંત શાહ
Gandhi Ni Ghadiyal
₹250.00 ₹225.00
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78935E+12 |
| Book Pages | 264 |









