‘ શેષકથાચક્ર’ નામ સૂચવે છે એમ મારો આ છેલ્લો પાંચમો વાર્તાસંગ્રહ છે.
પોતાની વાર્તાઓ વિશે બીજાની પાસે કશું કહેડાવવુ પડે કે વાર્તાની બહાર
રહી વાર્તા વિશે પોતે કશું વિશેષ કહેવું એ મારે માં ઇષ્ટ નથી- ઇચ્છનીય નથી.
– એટલે હવે અહીં જ અટકું.
– વિભૂત શાહ
| SKU: | BK-RRA-0290 |
|---|---|
| Category: | Short Stories |
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9789381315934 |
| Book Pages | 208 |









