Gurudakshina Gujarati Book

By (author)Genaral Author

125.00 112.50

Out of stock

ભારતીય સંસ્કૃતિમાં આપણે મોટાભાગે બધાંજ જોઈન્ટ ફેમિલિમાં મોટાં થયાં છીએ, સૌની પાસે, પોતપોતાનાં દાદા દાદી, નાના નાનીનાં મુખે સાંભળેલી સૂતા પહેલાંની વાર્તાઓ, સૌના સ્મૃતિપટ પર છે, આ એવી જ બધી વાર્તાઓનો સમૂહ છે, નાની નાની વાતોમાં કંઈ કેટલીય પ્રેરણા આવી જાય, એવા દ્રષ્ટાંતો છે, અને સાથે સાથે આ વાર્તાઓ તમને ખુશ કરશે તો વળી ક્યારેક રડાવશે પણ ખરી.

SKU: BK-NBA-15072
Categories:, ,
Weight 0.3 kg
book-author

publisher

Navbharat Sahitya Mandir

ISBN

9.78939E+12

Book Pages

72