‘એ માનવું તદન ભૂલભરેલું છે કે સાથે ફરવાથી કે પછી લાંબા સહવાસને કારણે પ્રેમ ઉદભવે છે. પ્રેમ તો એવું આધ્યાત્મિક આકર્ષણ છે, જે એક જ પળ માં
થાય જાય છે અને જો ન થાય વર્ષો કે જન્મોના જન્મો સુધી થાય શકતું નથી.’ ખલીલ જિબ્રાનનું આ વિધાન અમર પ્રેમમાં સનાતન સત્યને રજૂ કરે છે.
| SKU: | BK-RRA-0024 |
|---|---|
| Categories: | Gujarati Books, Literature & Fiction, Short Stories |
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78935E+12 |
| Book Pages | 184 |









