આદરણીય મોરારીબાપુ સૌને ખેંચે છે
એનું રહસ્ય ક્યાં સંતાયુ છે?
મને લાગે છે કે એમના જીવનમાં રહેલી
સહજ સરળતા સૌને ગમી જાય છે.
કહેવાતો ભદ્ર માણસ ઘણું ખરું અસરળ
હોય છે. આપનો સડેલો સમાજ તો ક્યારેક
જે અસરળ હોય તેને ભદ્ર ગણે છે.
Shabadni Nav Maunna Ghate
₹349.00 ₹314.10
Out of stock
| book-author | |
|---|---|
| Book Pages | 156 |
| ISBN | 9.78937E+12 |
| publisher | Navbharat Sahitya Mandir |









