કર્મ ક્યારેય કોઈને પણ માફ કરતું નથી,પછી ભલે તે દેવ,દાનવ,માનવ,ગાંધર્વ,વસુ,અપ્સરા કે માનવરૂપે જન્મેલ સ્વયં ઈશ્વર પણ કેમ ન હોય નિયતિ જ સર્વોપરી છે અને તે જ કર્મનાં લેખાંજોખાં સતત કરતી રહે છે.
કર્મનું ફળ મળે જ છે તેની ખાતરી કરાવતું ગુજરાતી ભાષામાં લખાયેલું આ પ્રથમ પુસ્તક તમારી માટે જ છે.
Santapit Gujarati Book
₹175.00 ₹157.50
Santapit Gujarati Book By Suresh Prajapati
1000 in stock
| Weight | 0.4 kg |
|---|---|
| Dimensions | 21 × 17 × 3 cm |
| book-author | |
| publisher | R R SHETH |
| ISBN | 9789361971556 |
| Book Pages | 160 |










