રામ માનવતાના વિવેક-ચૂડામણિ છે.
સીતા માનવતાની વિમલ વેદના છે.
લક્ષ્મણ માનવતાનો પૂણ્યપ્રકોપ (મન્યુ) છે.
ભરત માનવતાનો તપોનિધ્ધી છે.
હનુમાન માનવતાનો પ્રાણાયામ કોશ છે.
રાવણ માનવતા સામેનું આસુરી આહ્વાન છે.
રામાયણ માનવતાનું મહાકાવ્ય છે.
જ્યાં સુધી
પૃથ્વી પર માનવતા જીવતી રહેશે
ત્યાં સુધી
રામકથા વંચાતી-ગવાતી-ભજવાતી રહેશે.
-ગુણવંત શાહ
Ramayan Manavta Nu Mahakavya
₹950.00 ₹855.00
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78935E+12 |
| Book Pages | 792 |









