Pollyanna Gujarati Book

350.00 315.00

નિર્દોષ-નિર્મળ હૃદય અને હકારાત્મક અભિગમથી ભરપૂર અનાથ બાળકી પોલીએના પોતાના જીવનમાં આવતી દરેક વ્યક્તિને રાજી રહેવાની રમત શીખવતી જાય છે અને એમના જીવનમાં ખુશીઓના રંગો ઉમેરતી જાય છે.રશ્મિબહેન ત્રિવેદી દ્વારા થયેલો સરળ અને રસપ્રદ અનુવાદ નવલકથાને ગુજરાતીપણું બક્ષી તેને સુવાચ્ય અને પ્રાસાદિક બનાવે છે.

SKU: BK-ZEN-142
Category:
book-author

Book Pages

208

publisher

Zen Opus