Taru Chali Javu

By (author)Sandhya Bhatt

175.00 157.50

4999 in stock

શબ્દ કયાં પહોંચે છે તે જાતે નીરખવા માટે,
ભાનની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે,
કોઈ મહેફિલથી ઉઠી જાય, તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે