ભગવાને અવવારું વાવના ગોખલમાંથી માથું ઊંચું કરી કં માંડયા.
હવામાં સન્નાટો હતો. વાવણી પથ્થરિયા દીવાલ ફાડી ઊગી ગયેલા પીપળાની દલીઓમાં વીંટલાયેલો
સાપ, ઊંડી બખોલોમાં ભરાઈ રહેલાં કબૂતર, ચીપકેલી ગરોળીઓ, ઉંધા લટકતા ચામચીડિયા કે તીરાડોમાંના
પારાવાર જીવજંતુઓ બધા જ જંપી ગયા હતા. ભગવાનને થયું હવે પોતાને જ કાઇંક કરવું પડશે.
Tu Chhe Ne!
₹175.00 ₹157.50
999 in stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9789388882279 |
| Book Pages | 160 |









