એ એક તરતુ મહાનગર જ હતું. એની વિશાળતા અને ભવ્યતાને કારણે એણે અનસીનકેબલ એટલે કે ડૂબે
નહીં એવી ગણવામાં આવતી હતી, આજથી સો વર્ષે બનેલી એ સ્ટીમર ‘ટાઈટેનિક’ હતી. એની પહેલી અને
છેલ્લી સફર હતી ૧૯૧૨ના જાન્યુઆરીની ચૌદમી તારીખના દિવસે. તરતા હિમખંડ સાથેની ટક્કર
ટાઈટેનિક અને તેમાં મુસાફરી કરી રહેલા પંદરસોથી વધુ મુસાફરો માટે જલસમાધિનું કારણ બની.
Tartu Mahanagar
₹150.00 ₹135.00
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78935E+12 |
| Book Pages | 152 |









