Sarmukhatyar

By (author)Navin Vibhakar

250.00 225.00

Out of stock

પુરાણોમાં સુર-અસુર, દેવ-દાનવોની વાતો ખૂબ વાંચી છે પણ એ તો હજારો વર્ષો જૂની કથાઓ. વીસમી
સદીમાં પણ આવા નરપિશાચ હોય શકે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. ઇદી અમીન દાદા- જે મુખ્યત્વે અમીનના
નામે જ ઓળખતો એ વીસમી સદીનો યુગાંડાનો નરપિશાચ હતો. પુસ્તકમાં આવતો તેના જીવનકાળની વાતો
સાવ સત્ય હકીકતો છે.

SKU: BK-RRA-0189
Category:
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9.78939E+12

Book Pages

236