એલીનોર પોર્ટરે આ નવલકથા સિવાય બીજું કશુંજ લખ્યું હોત તો પણ એ, એટલાજ યાદગાર અને લોકપ્રિય હોત, જેટલા
આજે 100 વર્ષ પછી પણ છે!
એવું તે શું છે આ નવલકથામાં- જે આટલાં વર્ષો પછી પણ વાચકને એનું વ્યસન લગાડી રહી છે? આ નવલકથામાં નથી કોઈ
તત્વજ્ઞાન, નથી કોઈ આદર્શ કે સિદ્ધાંતની સુફિયાણી સલાહ, કે નથી એવી કોઈ મોટા ગજાની નિયાક! તેમ છતાં આ નવલકથા
એક બેઠકે પૂરી કરીને જ ઊભા થવાનું માં થાય એ હદે કથારસ અને કથાતંતુ વાચકને જકડી રાખે છે તેનું કારણ શું?
Pollyaana
₹125.00 ₹112.50
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78935E+12 |
| Book Pages | 128 |









