Nagvanshnu Rahasya

By (author)Amish Tripathi

499.00 449.10

Out of stock

આજે એ ભગવાન છે.
૪૦૦૦ વર્ષ પહેલાં એ માત્ર માનવ હતા.

શોધ ચાલુ જ છે. અનિષ્ટ નાગવંશીએ શિવના મિત્ર બૃહસ્પતિને મારી કાઢ્યા છે અને હવે તે તેમની પત્ની સતીની પાછળ છે.
તીબેટથી આવેલા અને દંતકથા અનુસાર અનિષ્ટના સંહારક શિવ પોતાના શત્રુને શોધી કાઢે ત્યાં સુધી રોકવાના નથી. તેમની
પ્રતિશોધની જવાળા અને અનિષ્ટની શોધ તેમને નગવંશીઓ સુધી લઈ જાય છે. અને એ લોકો જ અનિષ્ટ છે, તેનો પણ શિવને
વિશ્વાસ છે.

SKU: BK-NBA-14896
Categories:,
Weight 0.3 kg
book-author

publisher

NBA

ISBN

9.78939E+12

Book Pages

436