કોઈ પણ માં માટે વહાલસોયી પુત્રીના મૃત્યુની કથા કહેવાનું કામ અતિ કપરું છે,પણ આ મૃત્યુની કથા કરતાં જીવનની કથા વધુ છે. અને તેમાં એક સુકુમાર અને સમજદાર કન્યાની જીવન વિષેની દ્રષ્ટિના એટલા બધા પાસાં ઉઘડ્યા છે કે કથામાં છલોછલ કરુણતા હોવા છતાં,એનો અંતિમ સંદેશ પ્રકાશનો રહે છે. આ પુસ્તક વાંચનાર જીવન અને મૃત્યુ-બંનેના ગાંભીર્ય અને સુંદરતાની વધુ નજીક પહોંચશે એવી મારી શ્રદ્ધા છે.
Mrutyu Mari Gayu
₹99.00 ₹89.10
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78938E+12 |
| Book Pages | 136 |









