Ekalvir (Gujarati Translation Of The Winner Stands Alone)

By (author)Paulo Coelho

325.00 292.50

Out of stock

આઇગોરના દિમાગનો કબજો તેની ભૂતપૂર્વ પત્ની ઈવાએ લઈ લીધો. આઇગોર દેખાવડો અને ધનવાન હોવા છતાં એવા એ સફળ
ફૅશન ડિઝાઇનરને ખાતર પતિને તરછોડી દે અને આ વાત આઇગોરને સતત ડંખ્યા કરે છે.

તેથી ઈવાને પછી મેળવવા માટે તે ફ્રાંસ આંતરરાષ્ટ્રીય ફિલ્મ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફૅસ્ટીવલ માં પહોંચે છે. વૈભવ અને દંભમાં રાચતાં ઉચ્ચ વર્ગની વચ્ચે આવીને તે
હિસ્સાનું 24 કલાકનું દિલધડક મિશન શરૂ કરે છે.

આવડત, જ્ઞાન અને બુદ્ધિચાતુર્યના અજોડ સમન્વયના જોરે પોતાની પ્રિય પત્નીને પાછી મેળવવા વિશ્વનો સંહાર કરવા તે વાછબદ્ધ છે.

SKU: BK-RRA-0082
Categories:,
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9.78935E+12

Book Pages

311