Aabh Zukyu Palke

By (author)Navin Vibhakar

175.00 157.50

Out of stock

વિશ્વની દરેક સંસ્કૃતિમાં નારીનું જીવન અને સંઘર્ષ લગભગ એકસરખા રહ્યા છે. પોતાની જાતને સાબિત કરવા માટે તેને સતત સમાજ અને પરિવાર સામે ઊતરવું પડે છે. આ નવલકથામાં નારીજીવનનો સંઘર્ષ,જીવનના આરોહ-અવરોહમાંથી પસાર થતી એક નારીની હ્રદયસ્પર્શી કથા આલેખવામાં આવે છે.

SKU: BK-RRA-0303
Category:
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9.78938E+12

Book Pages

248