Time Management Ane Safalta

160.00 144.00

Out of stock

જીવનમાં સફળતા મેળવવા માટે સમયનું મહત્વ સમજી, સમયની સાથે તાલ મેળવીને કામ કરવું બહુ જ
જરૂરી છે. ‘વીતી ગયેલો સમય’ એ ખર્ચાઈ ગયેલા ધન જેવો છે, જેને આપણે ક્યારેક પાછો મેળવી શકવાના
નથી. દરેક મિનિટ, કલાક, દિવસ, મહિનો કે વર્ષના રૂપમાં સમયના મહત્વને સમજીને, મહેનત કરનાર
વ્યક્તિ સફળતાના શિખરે પહોંચી શકે છે.

SKU: BK-RRA-0221
Category:
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9.78935E+12

Book Pages

144