Sambharna Ni Safar – Sambharana

By (author)Sudha Murty

199.00 179.10

Out of stock

જો તમને ભારતના રાષ્ટ્રપતિ સાથે ટ્રેન- સફર કરવા મળે તો?
અચાનક મહાન ઉધ્યોગપતિ જે. આર. ડી. તાતા સાથે આપની મુલાકાત થઈ જાય તો ?
શું તમે જાણો છે કે ભારતની પ્રતિષ્ઠિત સોફ્ટવેર કંપની ઈન્ફોસિસના પાયામાં એક સ્ત્રીની નનીશી બચત છે?

ગુજરાતનાં હવે ઘેરઘેર જાણીતા અને માનીતા થયેલા સોનલ મોદીએ શ્રીમતી સૂધા મૂર્તિના ગુજરાતીમાં
ઉતારેલ ‘મનની વાત’, સંભરણાની સફર’, તમે જ તમારું અજવાળું અને ‘બોરસલ્લીની પાનખર’ પુસ્તકોએ
લોકચાહનાનાં અને વેચાણના નવા વિક્રમો સર કર્યા છે.

SKU: BK-RRA-0186
Category:
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9.78935E+12

Book Pages

192