આ પુસ્તકમાં અલગ અલગ લોકોના સાચા ઉદાહરણો દ્વારા ડૉ. મર્ફી આપણને આપણા અર્ધજાગ્રત મનની શક્તિઓનો
વિકાસ કરીને આત્મવિશ્વાસ કેવી રીતે કેળવવો, ઉષ્માભર્યા સંબંધો કેવી રીતે વિકસાવવા, ધંધાકીય સફળતા કેવી રીતે
મેળવવી, સંપતિનું સર્જન કેવી રીતે કરવું, ડર અને ઉદેગને કેવી રીતે દૂર રાખવા, ખરાબ આદતોથી કઈ રીતે દૂર થવું
જેવા વિકરાળ પ્રશ્નોના સરળ અને વ્યવહારુ ઉકેલ સૂચવે છે.
Power Of Your Subconcious Mind
₹199.00 ₹179.10
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78939E+12 |
| Book Pages | 272 |









