આ બધાં મણસોનું પોતાનું એક આગવું વ્યક્તિત્વ છે, તેમ જ તેઓ બધાં આપણી વિશિષ્ટ સંસ્કૃતિનો
એક ભાગ જ છે. આ પુસ્તકમાં બધી વાતો એટલે ખીલેલાં સુગંધી મોગરાના ફૂલોનો ગજરો-અસલ અંબોડા
ગૂંથેલો હોય તેવો…. આ દરેક મણસોમાં રહેલી વિશિષ્ટ વાતો તમને ચોક્કસ ગમી જશે.
મોટાઓની નાનપ જોઈ થાક્યો,
નનાઓની મોટાઈ જોઈ જીવું છું.
-ઉમાશંકર જોશી
Nokhi Mati Na Jeev
₹225.00 ₹202.50
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78935E+12 |
| Book Pages | 208 |









