‘મોતીચારો’ પ્રથમ દિવસે જ એક બેઠકે જ પૂરી વાંચી ગયો. ત્યારબાદ વારંવાર વાંચી. ખાસ તો મન ખિન્ન થાય , મૂંઝવણ
અનુભવાય ત્યારે આ પુસ્તકને ‘અમૃત આસવ’ ગણી લઈને પ્રસંગો વાંચવા બેસી જાઉ છું. હૈયાને શાંતિ અને જીવતરને જીવંજલ
મળી જાય છે. હતાશા, નિરાશા અને મુશ્કેલીઓના સમયે ફિલસૂફીના ગ્રંથો કામ લગતા નથી, એ સમયે આ પુસ્તકમાં આપેલાં
પ્રેરક પ્રસંગો જ પ્રબુધ કરે છે, માર્ગ બતાવે છે. કમ્પુટરરુપી રુના કોથળામાંથી મળેલ આ અત્તરના ધૂમદારૂપ પ્રસંગો જ એમ જેવા
જીવનથી દાઝેલાઓની જીવનધારા બદલી નાખે છે.
Moticharo
₹150.00 ₹135.00
994 in stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 1918 |
| Book Pages | 80 |









