Moti Ni Mala

275.00 247.50

Out of stock

આપણા જેવા અનેક લોકોના જીવનની ઘટમાળામાંથી ઊભી થતી સંવેદનશીલતાને વાચા આપતા પ્રસંગોનું ગુચ્છ
એટલે વિશ્વ પ્રસિદ્ધ શ્રેણીમાનું આ પુસ્તક. આ માધ્યમથી ઘણા લોકોએ પોતાના અંગત અનુભવની લ્હાણી અન્યો
સાથે કરી છે. આ અનુભવો કે પ્રસંગો આપણા હદયમાં આશા અને આત્માની શક્તિથી જીવનને નવી રીતે જીવવાની
રાહ દેખાડે છે.
તમારા અંગત હતાશ મિત્રમાં આશાનો સંચાર કરવાનું મન થાય કે તમારા બાળકના કોમળ મન પર સારી બાબતોને
અંકિત કરવાનું મન થાય અથવા તમારા નજીકના પરિવારજન કે જરૂરીયાતમંદ વ્યક્તિના હાદેને સ્પર્શ કરવો હોય તો
આ પુસ્તક તમને દિવાદાંડી તરીકે ઉપયોગી નીવડશે.

SKU: BK-RRA-0144
Category:
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9.78935E+12

Book Pages

88