સુખી થવાની એક જ ચાવી છે
કે તમારી નેગેટિવિટીને પૉઝીટીવીટીમાં ફેરવી નાખો.
આજનું અંધારું, એ તો આવતીકાલે આવી રહેલા
અજવાળાનો અણસાર છે એવું માનશો તો
એ અંધારામાં તમને આશાના કિરણો દેખાશે.
મોટા ભાગની સફળતાઓ નિષ્ફળતાના પેટે જ
જન્મી હોય છે. ભોંય પર અનેકવાર પટકાયા પછી જ
કરોળિયો પોતાનું સુંદર મજાનું જાળું રચી શકેલો!
દુનિયામાં એકપણ સમસ્યા એવી નથી, જેનો ઉકેલ ન હોય.
Minus Ne Karo Plus
₹80.00 ₹72.00
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78938E+12 |
| Book Pages | 104 |









