જીવન તરફ હકારાત્મક વલણ કેળવતાં પુસ્તકોની આજકાલ બોલબાલા છે. જીવાયેલા જીવનમાંથી કશીક ચમત્કૃતિ
ઉપવાસી તેમાંથી સરળ ભાષામાં બોધ સારાવતા લખાણો વાચકોને શ્રદ્ધા અને નૈતિકતા તરફ પણ વળે છે. વ્યવસાયે ડૉકટર
આઈ. કે. વીજળીવાળાનું માત્ર ૭૬ પાનાંનુ નાનકડું પુસ્તક ‘ મનનો મળો’ આ દિશાનું મહત્વનું ઉમેરાય છે. ડૉ. વિજળીવાળાનું
આ શ્રેણીનું પ્રથમ પુસ્તક ‘ મોતીચારો’ ગયે વર્ષે પ્રગટ થયું પછી એક જ વર્ષમાં તેની ૬ આવૃતિ થઈ હતી.
‘મનનો મળો’ પણ એવી જ લોકપ્રિયતા હાંસલ કરી શકે તેવું બન્યું છે.
Mann No Malo
₹150.00 ₹135.00
997 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 1960 |
Book Pages | 80 |