Management Funda

By (author)N Raghuraman

175.00 157.50

Out of stock

વાત પ્રાઇવેટ સેક્ટરની હોય કે પબ્લિક સેક્ટરની, વાત ઘરઆંગણની હોય કે સમરાંગણની, મૅનેજમેન્ટ વગર
ક્યાંય ચાલવાનું નથી. સમયનું, નાણાનું અને સંબંધોનું મૅનેજમેન્ટ કરતાં આવડે એના જીવનમાં નિરાશા કયારેક
પ્રવેશે જ નહી, કોઈ પણ વ્યવસાય કે વ્યવહારની કરોડરજ્જુ છે મૅનેજમેન્ટ. સફળતાના શિખરે પહોંચવા માટે
પરિશ્રમના પગથિયાં ચડવા પડે છે, પણ એ માટેનું કોઈ મૅનેજમેન્ટ ન કર્યું હોય તો એ પરિશ્રમ એળે જાય અને છેવટે
એ પરિશ્રમ પારસમણિ બનતાં બનતાં રહી જાય છે.

SKU: BK-RRA-0131
Categories:,
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9.78938E+12

Book Pages

152