વિવિધ મેનેજમેંટ અને નેતૃત્વ રીતોને આજે જ્યારે ઐતિહાસિક અને પૌરાણિક વ્યક્તિઓ સાથે સરખાવવાની ફૅશન થઈ
પડી છે ત્યારે આપણને ચટ્ટીલા ધ પૂહ, મુલ્લા નસરુદિન, કનફયુસીયસ, જીસસ ક્રાઇસ્ટ અને ધાર્મિક પુસ્તકો જેવા કે ઝેન, તાઓ ,
કબ્બલ્લાહ, બાઇબલ, ભગવદ્રીતા અને સૂફીઝમ યાદ આવી જાય છે, પરંતુ બીરબલની આ કથાઓમાં જે મેનેજમેંટ ડહાપણ અને
સમસ્યા ઉકેલનાં જે નિયમો દર્શાવવામાં આવ્યા છે તે ખૂબ જ મૂલ્યવાન છે.
Jindagi Jivo Birbal Buddhi Thi
₹225.00 ₹202.50
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78935E+12 |
| Book Pages | 200 |









