સમાજમાં હિંમતભેર જીવી રહેલા 50 એવા નોખા જીવોની કથાઓ આ પુસ્તકમાં છે,જેઓ પોતાની અંગત કમનસીબીઓ અને
શારીરિક ખામીઓ તેમ જ ધાર્મિક અને મજબૂરીઓ બાવજૂદ પોતાની આસપાસના લોકોની જીંદગીને બહેતર બનાવી રહ્યા છે.
જેમાંના કેટલાક તો પોતાના કરતાંય વધુ કમનસીબ છે. અંજના રાજગોપાલે માનસિક ખામી ધરાવતા 30 બાળકોને આશરે આપ્યો છે.
Jina Isi Ka Naam Hai
₹150.00 ₹135.00
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78935E+12 |
| Book Pages | 136 |









