શું તમને લાગે છે કે તમારા જીવનને તમે સાંભળી શકતા નથી? શું તમને લાગે છે કે બધી વાત તમારા કાબૂ બહાર જઈ રહી છે?
શું તમને ડર લાગવા માંડયો છે કે તમે આ બધુ હવે નહીં સંભાળી શકો? દાદા જે. પી. વાસવાણી તમને એક મંત્રની ભેટ આપવા
માંગે છે, જે તમને ખૂબ જ સહાયરૂપ થશે એ મંત્ર છે-
તમારો અભિગમ બદલશો તો તમારું જીવન બદલાઈ જશે.
Jeeto Duniya Tamara Abhigam Thi
₹90.00 ₹81.00
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78939E+12 |
| Book Pages | 144 |









