Jeet Ke Har Raho Taiyar

By (author)Ujjawal Patni

175.00 157.50

Out of stock

સફળ વક્તા, સફળ વ્યક્તિ અને નેટવર્ક માર્કેટિંગના લેખક પ્રેરણાત્મક વાક્યો
તમારે જીતવું હોય તો કેટલાક લોકોનો સાથ આજે અને અત્યારે જ છોડવો પડશે, વિચારો કોનો સાથે છોડશો?
એકમાણસે એક કૂતરાને અને એક બાળકને એકસાથે પાળ્યું, કૂતરાને કાઈ ન આપ્યું જ્યારે બાળકને બધુ જ આપી દીધું , બાળક નિ:સહાય
હાલતમાં મૂકીને જતું રહ્યું, કૂતરું આજે પણ સાથે છે ?
જ્યારે પણ તમે કોઈ બહાના બનાવો છો, ત્યારે તમે કોઈ બીજાને નહીં પોતાની જાતને જ દગો કરો છો.

SKU: BK-RRA-0103
Category:
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9.78819E+12

Book Pages

176