Kulvadhuona Sambandhni Suwas

By (author)Rajni Patel

175.00 157.50

999 in stock

પૃથ્વી પણ માનવજીવનનો આરંભ થયો ત્યારે એક દિવસ આદમે ઈવને પૂછ્યું : ‘તું હંમેશા આટલી ખુશ અને પ્રસન્ન કેમ રહે છે?’
ત્યારે ઈવે સ્મિત સાથે કહ્યું, ‘ મારે સાસુ નથી!’
લગ્ન સંસ્થાની શરૂઆત થઈ હશે ત્યારથી આજદિન સુધી, સૌ સંબંધોમાં એકમાત્ર સાસુ-વહુનો સંબંધ ચર્ચાસ્પદ અને બહુચર્ચિત
રહ્યો છે.

SKU: BK-RRA-16216
Categories:,
book-author

Book Pages

124

ISBN

9789361979569

publisher

RRS