અન્ય વ્યક્તિઓનાં અનેક રૂપો જુદીજુદી રીતે જોવાં કદાચ સહેલું છે, પણ પોતાની ભીતર જઈને જાતને ઉઘાડતા જવાની પ્રક્રિયા ઘણી સંકુલ છે. ‘ડૂબકી’ શ્રેણીના ચોથા પુસ્તક ‘સ્મૃતિ અને સુગંધ’ના 34 લઘુલેખોમાં જાણીતા લેખક વીનેશ અંતાણી મનની ભીતર ઊતરીને જીવનના સાચા લયને જાળવી રાખવા માટેની વાત કરે છે. સાદીસીધી, પરંતુ હૈયાસોંસરવી ઊતરી જાય તેવી શૈલીમાં લખાયેલા આ લેખો માનવવ્યવહાર અને સંવેદનો દ્વારા જાતને પામવાની દિશા ઉઘાડી આપે છે.
Sugandh Ane Smruti
₹125.00 ₹112.50
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78938E+12 |
| Book Pages | 144 |









