‘ લગ્ન એક નશો છે એ વાત માં કોઈ શંકા નથી, પણ આ એક વિચિત્ર પ્રકારનો નશો છે. એ વાતમાં પણ શંકા નથી કે જો આ નશો
એકવાર ઉતરી જાય તો જીવનભર પીડા આપતા ઘાવમાં બદલાઈ જાય છે’ આવું કહે છે છ બાળકોની માં, કર્તવ્યનિષ્ઠ પત્ની અને પ્રસિધ્ધ
લેખિકા શોભા ડે. એમનું માનવું છે કે લગ્ન પોતાની અંગત જીંદગી અને પોતાના જીવનસાથી, બાળકો અને સાસરાવાળાની જીંદગી વચ્ચે
તાલમેલ સાધીને સમાધાનપૂર્વક જીવવાનું નામ છે. લગ્ન પહેલા અને લગ્ન પછીની પોતાની જીંદગીના બે અલગ અલગ સમયો વચ્ચે સંતુલન
જાળવવાનું કામ પડકારજનક છે.
Jivansathi – Jeevansathi
₹229.00 ₹206.10
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78935E+12 |
| Book Pages | 248 |









