જે રીતે મા પોતાના બાળકને હસતાં હસાવતા દવાનો ઘૂંટ પીવડાવી દે એટલી સહજતાથી શાહબુદ્દીનભાઈ પોતાના વાચકને આગવી હાસ્યશૈલીમાં
જીવનની ખટમધુરી અનુભૂતિઓનું રસપાન કરાવતા રહ્યા છે. તેમનું હાસ્ય દરેકને અનાયાસ હસાવી ડે તેવું સહજ છે.
તેમણે પ્રત્યેક મનુષ્યમાં ઈશ્વરને જોયો છે. માર્મિક હાસ્ય પેદા કરવામાં બિરબલ અને જ્યોતીન્દ્ર દવે પછી તેમનું નામ અચૂક લેવું પડે.
Ame Mahefil Jamavi Chhe
₹100.00 ₹90.00
4953 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789351227007 |
Book Pages | 112 |