કાકા સાહેબ કાલેલકર પ્રવાસને ‘બૌદ્ધિક ખોરાક’ કહે છે, જ્યારે અમેરિકન હાસ્યલેખક માર્ક ટ્વેઈન પ્રવાસને ‘માહિતીપ્રદ મનોરંજન’
કહે છે. અહીં પ્રવાસ છે ઉજ્જૈન નગરીનો-જેને શ્રદ્ધાળુઓ ‘મંદિરની નગરી’ તરીકે પણ ઓળખાવે છે. અહીં તમને મળશે સાંદીપનિરુશીનો
આશ્રમ જ્યાં કૃષ્ણ-સુંદમએ શિક્ષણ મેળવ્યું અને તેમની મૈત્રી પણ અહીં જ અમર બની!
Halave Haiye Tirathyatra
₹150.00 ₹135.00
Out of stock
| book-author | |
|---|---|
| Book Pages | 124 |
| ISBN | 9.78936E+12 |
| publisher | RRS |









