Giraffebhai ni Pencil Gujarati Book

125.00 112.50

Giraffebhai ni Pencil Children Book By Kirit Goswami

995 in stock

રંગીન ચિત્રો અને રસાળ શૈલીમાં કહેવાયેલી નવીનક્કોર ૧૫ મજાની બાળવાર્તાઓનાં ત્રણ પુસ્તકો એકસાથે.
જેમાં ક્યાંક ગિટાર વગાડતા ઉંદરભાઈ છે તો ક્યાંક સ્કૂલે જતાં કીડીબહેન. હૅન્ડસમ હાથીભાઈ અને બંદરની દોસ્તી છે, ડરપોકમાંથી બહાદુર બનતું ખિસકોલીનું બચ્ચું છે. દાદીનો હેવાયો બિલ્લુ બિલાડો છે, ઉંદરોની એકતાવાળી ગાડી છે, રાજા બનવા લડતી બે બિલાડીઓ છે. જાંબુ અને જલેબીનો મીઠો ઝઘડો છે, રડતો બોરનો ઠળિયો અને વરસતી વાદળી છે. મોજમાં રહેતો મન્ટુ બંદર છે, પપ્પુ અને જામફળ વચ્ચે રમાતી સંતાકૂકડી છે. ક્યાંક નીકળ્યો છે શૂન્યનો વરઘોડો તો ક્યાંક ઊજવાઈ રહ્યો છે ઝિંગુ કીડીનો બર્થડે.
QR શ્રાવ્યથી સજ્જ આ વાર્તાઓ બાળકો વાંચી પણ શકશે અને સાંભળી પણ શકશે.

SKU: BK-ZEN-132
Category:
Weight 0.2 kg
Dimensions 21 × 17 × 3 cm
book-author

publisher

Zen Opus

ISBN

9788197259852

Book Pages

36

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Giraffebhai ni Pencil Gujarati Book”

Your email address will not be published. Required fields are marked *