એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ,
એ કેશ ગૂંથે અને બંધાય ગઝલ,
કોણે કહ્યું લયને કોઈ આકાર નથી?
એ અંગ મારોડે અને વળ ખાય ગઝલ.
‘આદિલ’ મન્સૂરી
તારે કાજે ગઝલ મનોરંજન,
મારે માટે એ પ્રાણવાયુ છે.
મનોજ ખંડેરિયા
Amar Gazalo (Edited)
₹375.00 ₹337.50
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78939E+12 |
| Book Pages | 408 |









