જીવનમાં આવતી મોટાભાગની નિષ્ફળતાઓ કે આકસ્મિક ઘટનાઓને તમે સહજતાથી
ટાળી શકો, જો સહેજ સાવધાની રાખતા આવડી જાય તો ‘બ્રેક’ ની જરૂર ફક્ત વાહન
માટે જ ન હોય, વાણી માટે પણ એટલી જ મહત્વની છે. તમે વાચન, વિચાર, વાણી અને
વર્તનમાં જેટલી સાવધાની રાખશો, તમારો જીવન વ્યવહાર એટલો જ ‘સત્યમ્, શિવમ્ અને
સુંદરમનો પર્યાય બની જશે.
Rai Jetli Savdhani, Pahad Jetlo Labh
₹125.00 ₹112.50
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78938E+12 |
| Book Pages | 104 |









