નિર્ધનતાની આપણે ત્યાં ગમે તેટલી
સ્તુતિઓ ગવાઈ હોય પણ સચ્ચાઈ એ છે કે
ધનવાન બન્યા વગર જીવનને સફળ કરવું કે
જીંદગીને પૂરેપૂરી માણવી શક્ય જ નથી.
કોઈ પણ વ્યક્તિ ધનની જરૂરિયાતને નકારી શકટી નથી.
ધનવાન બનવું કોણે ના ગમે? માણસમાત્ર ધનને પાત્ર -એમ કહેવામાં
સાહેજપણ અતિષયયોક્તિ નથી,એવું – આ પુસ્તક વાંચ્યા પછી તમે પણ
કહી શકશો. આ પુસ્તક એવા લોકો માટે લખાયું છે જેમની મુખ્ય જરૂરીયાત
માત્ર ધન છે. આ પુસ્તક ધનવાન બનાવવાની તમારી તરસને પણ સંતોષશે.
Dhanvan Banvanu Vigyan
₹95.00 ₹85.50
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78938E+13 |
| Book Pages | 104 |









