આ પુસ્તક વિશે વિશાળ વાચકવર્ગને આમંત્રણ આપવાનું મને માં થાય છે, ઈન્ટરનેટનો આવો ઉતમ લાભ ડૉ. વીજળીવાળાએ અસંખ્ય ગુજરાતી વાચકોને આપવાનો
આ ઉપક્રમ રાખ્યો, તે માટે તેમણે શાબાશી આપવી રહી. સમગ્ર પુસ્તકમાં ડૉ. વિજલીવાળાનો મૌલીક લેખક કે ચિંતક બનાવવાનો જરાય અભિપ્રાય નથી, પણ એમની પ્રસંગ કે ઘટનાની
પસંદગી અને એની માંડણી કલાત્મક છે. એટલુંજ નહી પણ તેઓ ઓછામાં ઓછા શબ્દોમાં પ્રભાવક રીતે વાત મૂકી શકે છે. એક પણ શબ્દ મિથ્યા ભાવબોધ જગાવવા એ વાપરતા નથી. તેમ
છતાં એમની સ્વચ્છ શૈલીથી વાચકોને ભાવવિભોર કરી શકે છે, એમની પાંપણોને ભીની કરી શકે છે, એમને સ્વચ્છ જળમાં સ્નાન કરવાની સ્ફૂર્તિનો પાવન અનુભવ કરાવે છે.
Antar No Ujas
₹150.00 ₹135.00
996 in stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 2281 |
| Book Pages | 80 |









