10 Success Sutro

150.00 135.00

‘ 10 Success Sutra ‘ – Gujarati Book –

A G Krushnamurthy

Out of stock

જે લોકો કાળની કસોટીમાંથી પર ઉતરીને સફળતા મેળવે છે તેમણે સફળતા નસીબના જોરે નથી મળી હોતી. તે મેળવવા માટે તેઓ જોશ અને જુસ્સા સાથે જખમીની દરકાર કર્યા વિના સમય વહેને તાર્યા હોય છે. જેમને સંજોગો સામે બાથ ભીડી છે તેવા જ લોકોની કથાઓ ‘ 10 success સૂત્રો ‘ માં ગૂંથવામાં આવી છે. આ લોકોએ પથ્થરમાંથી પાણી કાઢ્યું હોય છે.

SKU: BK-RRA-0001
Categories:, ,
Weight 0.3 kg
Dimensions 21 × 17 × 3 cm
book-author

publisher

RRS

ISBN

9.78935E+12

Book Pages

128