આજના આધુનિક સમયમાં બાળકમાં જિજ્ઞાસા અને કુતૂહલવૃતિ જગાડવાનો એક બહુ મોટો પડકાર આપની સામે છે. એ માટે આ પુસ્તક મિત્ર અને માર્ગદર્શક બનીને તેમણે વિજ્ઞાન સાથેનો રસપ્રદ પરિચય કરાવશે. વાલીઓ શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષકો બાળકોની સુષુપ્ત શક્તિઓને ઢંઢોલી અને કાર્યરત કરી શકે તે માટે આ પુસ્તકનું વિશિષ્ઠ આયોજન કર્યું છે.
Vigyan Gammat
₹60.00 ₹54.00
Vigyan Gammat Gujarati Book By Arun Mande
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78935E+12 |
| Book Pages | 72 |









