સમગ્ર વિશ્વમાં ક્યારેય નહીં જોવા મળેલ એવાં ત્વરિત પરિવર્તનો થઈ રહ્યા છે.વિજ્ઞાન કૂદકે અને ભૂસકે આગળ વધી રહ્યું છે. અનેક અવનવા સંશોધનો થઈ રહ્યા છે.જ્ઞાનના વિસ્ફોટ સાથે જ્ઞાન-વિજ્ઞાનની સીમાઓ વિસ્તરીને માનવીના દૈનિક જીવનને સ્પર્શી રહી છે. આ પુસ્તક જિજ્ઞાસુ વિધાર્થીઓને ગમશે અને જ્ઞાનવૃદ્ધિદાયક અને સ્વયંશિક્ષણ તરફ લઈ જવા પ્રેરશે એવી શ્રદ્ધા છે.
Shukshmajiv Parichay
₹150.00 ₹135.00
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78935E+12 |
| Book Pages | 192 |









