Pariksha Ma 100 % Safalta

125.00 112.50

Out of stock

આજના આ નવા યુગમાં વિધ્યાર્થીઓ પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે ખૂબ જ સતર્ક બની રહ્યા છે.
આજનો વિધ્યાર્થી કારકિર્દી ઘડતરમાં ડગલે ને પગલે હરિફાઈનો સામનો કરી રહ્યો છે.

આ પુસ્તકમાં નવાં કૌશલ્યો તથા ઘણી બધી તરકીબો રજૂ કરવામાં આવ્યા છે, જે વિધ્યાર્થીઓ માટે ચોક્કસપણે
ઉપયોગી અને માર્ગદર્શન નીવડશે. આપને સૌ જાણીએ છીએ કે સફળતા મેળવવાનો કોઈ શોર્ટકટ નથી હોતો,
તેમ છતાં પણ આ પુસ્તક સફળતા હાંસલ કરવામાં વિધ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડશે જ.

SKU: BK-RRA-0160
Category:
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9.78935E+12

Book Pages

176