હાસ્ય : જીંદગી જીવી જાણવાની જ જડીબુટ્ટી
જીવનમાં છુપાયેલાં હાસ્યને અને હાસ્યમાં છુપાયેલા જીવનને ઓળખવા માટેની ગાઈડલાઇનની શોધમાં જો તમે હો,તો આ પુસ્તક તમારે જરૂરથી વાંચવું પડે.જીંદગીને જીવનમાં ફેરવવાની અને એ જીવનને જીવી જાણવાની એકમાત્ર રેસિપી કોઈ હોય તો તે છે –હાસ્ય…તમારા હાથમાં જે પુસ્તક છે તેમાંનો દરેક લેખ હાસ્યના શિલાલેખ સમો છે.
Crazy Corner Gujarati Book
₹250.00 ₹225.00
Crazy Corner Gujarati Book By Kishore Andharia
Out of stock
| Weight | 0.4 kg |
|---|---|
| Dimensions | 21 × 17 × 3 cm |
| book-author | |
| publisher | R R SHETH |
| ISBN | 9.78936E+12 |
| Book Pages | 206 |










