Chhatrapati Shivaji Gujarati Book

175.00 157.50

Chhatrapati Shivaji Gujarati Book By Bhavan Singh Rana

Out of stock

છત્રપતિ શિવાજીને એક સાહસી, ચાલાક અને નીતિવાન હિન્દુ શાસકના રૂપમાંહંમેશા યાદ રાખવામાં આવશે. પોતાનુંભણતર પણ તેમણે પૂરૂંનહોતું કર્યું અને તેમની પાસે લડાઈ લડવા માટે પૂરતા સાધનો પણ ન હતા, તેમ છતાંપોતાની બહાદુરી, સાહસ અને ચાલાકીથી તેમણે ઔરંગઝેબ જેવા શક્તિશાળી મોગલ સમ્રાટની વિશાળ સેના સાથે ઘણી વખત જોરદાર ટક્કર લઈને પોતાની શક્તિ ઉત્તરોત્તર વધારી હતી.છત્રપતિ શિવાજી કુશળ પ્રશાસકની સાથોસાથે એક સમાજ સુધારક પણ હતા. તેમણે કેટલાય લોકોને ફરીથી હિન્દુ ધર્મમાં સામેલ કર્યા હતા.

SKU: BK-JCA-69
Category:
Weight 0.4 kg
Dimensions 21 × 17 × 3 cm
book-author

publisher

Diamond Books

ISBN

9.78813E+12

Book Pages

168