વિશ્વમાં દરેક યુગમાં, દરેક કાળમાં એવા અદભૂત લોકો થઈ ગયા છે, જેમના અંતરમાં પોતાના દેશ, સમાજ તથા
મનુષ્યોની શ્રેષ્ઠતાનું સ્વપન હતું. જેના માટે કઈ પણ કરી છૂટવાની ધૂન તેઓને સતત આગળ ધપવાની પ્રેરણા
આપતી રહી. એવા લોકોમાં લેખકો, સંતો,સમાજ -સુધારકો , સ્વાતંત્ર્ય-સેનાનીઓ તથા નવીન શોધોમાં વ્યસ્ત
વિજ્ઞાનીઓ-તમામ પ્રકારનાં વ્યક્તિત્વો હતા.
Shraddha Thi Shikhar Jitnaara
₹150.00 ₹135.00
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78939E+12 |
| Book Pages | 136 |









