આ આત્મકથામાં તસલીમાં નસરીને પોતાનાં હદય પર પડેલા ઉઝરડાને વાચા આપી છે, દર્દોને બોલતા કર્યા છે અને વેદનાએ પેદા
કરેલી સંવેદનાને ઝંકૃત કરી છે.
પુરુષશાસિત સમાજમાં સ્ત્રીની કેવી અવદશા હોય છે તેનો ખ્યાલ તમને લેખિકાના પહેલાં જ પ્રકરણના આ વિધાનમાં આવી જશે.
Mara Balpan Na Divaso
₹325.00 ₹292.50
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78935E+12 |
| Book Pages | 336 |









